મારી ડાયરી...૧૪-૧૧-૨૦૨૦

અંતરથી દીલનો દીવો પ્રગટાવજો,
અને વ્હાલાની વાટ ભાવના સભર  રાખજો.
આ જીવનમાં કરેલાં સારા નરસા કર્મનું કોડીયું ચકાસજો,
આત્મામાં દયાની દીવાસળી જ્વલંત રાખજો..
ભાવના ભટ્ટ અમદાવાદ...
હેપી દિવાલી...
શુભ બપોર... જય બજરંગ બલી..
🙏😊🌹

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ