મારી ડાયરી... ૨૯-૧૧-૨૦૨૦

આ ક્ષણભંગુર દુનિયામાં ના સાગરમાં ડૂબી કે ,ના સરોવર માં ડૂબી,
ડૂબી તો બસ લાગણીઓ નાં બે મીઠાં બોલમાં તરબોળ થઈ ગઈ... ભાવના ભટ્ટ અમદાવાદ
શુભ દિન... જય ચેહર મા ...
🙏😊🌹

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ