મારી ડાયરી... ૨-૧૧-૨૦૨૦

આપણે બીજા સાથે વ્યવહાર કરીએ એ યોગ્ય છે કે નહીં એ ચકાસણી કરતાં નથી પણ, બીજા તમારી સાથે એવો જ વ્યવહાર કરે તો તમને દુઃખ થાય તો બીજાને પણ દુઃખ તો થયું જ હશેને.. ભાવના ભટ્ટ અમદાવાદ.
શુભ દિન... હર હર મહાદેવ ...
🙏😊🌹

Comments