મારી ડાયરી...૬-૧૧-૨૦૨૦

લાલચ બૂરી બલા છે, પણ સમજે ક્યાં કોઈ છે,
સંતોષ અમૂલ્ય ધન છે. પણ અસંતોષ  ભરીને જિંદગી જીવે છે પછી પશ્ચાતાપ સિવાય કશું નથી રહેતું...
ભાવના ભટ્ટ અમદાવાદ...
શુભ દિન... જય સંતોષી માતા..
🙏😊🌹

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ