મારી ડાયરી...૯-૧૧-૨૦૨૦

અમુક જણાં ગાંડા પતંગ જેવા હોય છે જે પવન અને હવા ની દોસ્તી કરી ને આકાશમાં ઉંચે ચડે છે પણ એ વિચારતાં નથી કે હવા અને દોરી નહીં હોય તો મારું અસ્તિત્વ શું ???
ભાવના ભટ્ટ અમદાવાદ...

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ