મારી ડાયરી...૨૮-૧૧-૨૦૨૦

*આ જિંદગી ની સફરમાં હું હમેશા હસી ને જીવતી* *ગઈ ......*
*પણ હવે સમજાયું જિંદગી તો સારીજ છે પણ અમુક માણસો જ જક્કી હોય છે*
 *એટલે ‌હવે હુ પોતાના રીતે જીવતી થઈ  ગઈ છું....*
*લવ યૂ જિંદગી...*. ભાવના ભટ્ટ અમદાવાદ
*શુભ દિન... જય બજરંગ બલી 
🙏😊🌹

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ