મારી ડાયરી...૨૯-૧૨-૨૦૨૦
*મારી ડાયરી* ૨૯-૧૨-૨૦૨૦
અમસ્તી નથી નામના થઈ અમારી
અમે સચ્ચાઈ નાં માર્ગે ભાવનાઓ ની વાવણી કરી એનાં ફળ મળ્યા છે,
નાં અદેખાઈ કરી નાં ચાપલૂસી કરી મા ની દુવાઓ થી દુનિયામાં નામના કરી છે... ભાવના ભટ્ટ અમદાવાદ..
શુભ દિન... જય ગણેશ બેટા 🙌🙌
🙏😊🌹
Comments
Post a Comment