મારી ડાયરી...૧૦-૧૨-૨૦૨૦

આ દુનિયાની સચ્ચાઈ..
લાગણી માણસથી રાખો,
તેનાં રૂપિયા અને રૂપરંગ ને નહીં.
"ક્રોધિત" એના જુઠ્ઠાણાં ભરેલી વાતોથી થાવ પણ તેનાથી નહીં..
"ભૂલી જાવ" તેનાં અવગુણો અને ખામીઓ ને પણ એને નાં ભૂલો.. કારણ કે..
આ દુનિયામાં સંબંધથી વધીને કંઈ પણ નથી..
ભાવના ભટ્ટ અમદાવાદ...
શુભ દિન... જય ગુરુદેવ..
🙏😊🌹

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ