મારી ડાયરી...૨-૧૨-૨૦૨૦
આ સુખ એટલે શું???
સુખ એટલે તમને ગમતું મળે એ સુખ કે તમને મનપસંદ વસ્તુ કે વ્યક્તિ મળે એ સુખ???
સુખની વ્યાખ્યા માણસે, માણસે અલગ-અલગ છે...
સુખ એ બીજું કશું નહીં પણ તમારા મનનો સંતોષ;
જે મનુષ્ય મનથી સંતોષ ધરાવતા હોય એ જ સુખી છે બાકી સોનાની થાળીમાં ખાવાનું ખાતાં પણ દુઃખી છે... ભાવના ભટ્ટ અમદાવાદ.
શુભ દિન... જય શ્રી કૃષ્ણ...
🙏😊🌹
Comments
Post a Comment