મારી ડાયરી

*મારી ડાયરી* ૧૯-૩-૨૦૨૧
*એક કહેવત છે*
*જેવું વાવો તેવું લણો .*
*માટેજ*
 *સૌથી પહેલાં જાત ને બદલો*
*સ્વભાવ બદલો*,
*અને જેવી ભાવના એવું પામશો...*
*અને પરિણામ ત્વરીત જ મળશે..*
*માટે સારું કરો સારું પામો*
શુભ દિન... જય સંતોષી માતા.
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments