મારી ડાયરી... ૧૮-૩-૨૦૨૧

*મારી ડાયરી* ૧૮-૩-૨૦૨૧
આમ સરળ છું, 
પણ સસ્તી નથી;
હું ભલીને મારી કામગીરી ભલી,
હું કંઈ નવરી નથી.
ભાવના છું,
હું કંઈ ભોટ નથી;
હું માણસ છું,
હું કંઈ શ્રી કૃષ્ણ નથી કે સો ભૂલો માફ કરું...
શુભ દિન... જય ગુરુદેવ..
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments