અનમોલ ચેહર મા
*અનમોલ ચેહર મા* ૧૭-૩-૨૦૨૧
અનમોલ ચેહર મા,
આ કળિયુગમાં ચેહર મા જેવું હાજરાહજૂર બીજું કોઈ દેવી તત્વ નથી,
ચેહર મા થી વધુ કોઈ કીંમતી રત્ન, ધનદોલત કે કોહીનૂર હીરો કશું જ નથી.
સૌથી મોઘું રત્ન કોઈ હોય તો તે મારી ચેહર મા છે...
ભાવના સભર હૈયે પોકારો ચેહર મા વાયુવેગે આવે છે.
ચેહર મા અનમોલ છે.
ચેહર મા અમે ભવોભવ તમારાં કરજદાર જ રહીશું,
કારણકે તમારી અશીમ કૃપાનું વ્યાજ પણ તમને આપવા સમર્થ નથી અમે;
મા ભગવતી નાં દર્શને દુઃખ દૂર થાય છે,
પાવર વાળી ચેહર મા દયા ની દેવી છે;
જેવી શ્રધ્ધા અને ભરોસો રાખો એવાં કામ પાર પાડે છે,
આવાં દયાળુ ચેહર મા ને કોટી કોટી પ્રણામ..
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖
Comments
Post a Comment