મારી ડાયરી

ભૂતકાળ ની બારી થી 
ભવિષ્ય ને નિરખતાં
આજ ની ચોખટ પાર કરી ન શક્યા,
સુખને પામવા ની ચાહત માં
આજનો આનંદ ને માણી ન શક્યા.
જે નથી એને મેળવવા વલખાં માર્યા,
જે પાસે હતું એની ભાવનાઓ ની કદર ના કરી શક્યાં...

ભાવના ભટ્ટ અમદાવાદ....

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ