મારી ડાયરી

*મારી ડાયરી*  ૬-૮-૨૦૨૦ ગુરૂવાર
મારી જાતને ઓળખવા ગઈ ને,
અચંબિત થઈ ગઈ...
ઈશ્વરને શોધવા ગઈને,
મોહ માયામાં ભૂલી પડી ગઈ.. 
માણસાઈ બતાવવા ગઈ ને અપમાનિત થઈ ગઈ.
પરિવાર ને પામવા ગઈ ને એકલતામાં ખોવાઈ ગઈ,
ભાવના વહેંચવા ગઈ ને લાગણી થી ઘવાઈ ગઈ.
 સ્નેહ પામવા ગઈ તો દુશ્મન બની ગઈ,
જિંદગી ની દોડ માં હું જીવવાનું ભૂલી ગઈ.
અને..ઉમર યાદ આવી ત્યારે.. શરીરથી હારી ગઈ,
આમ જ મારી જિંદગી ધૂળમાં ગઈ....
ભાવના ભટ્ટ અમદાવાદ......

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ