મારી ડાયરી

*આ જિંદગી ની પરીક્ષા*. મારી ડાયરી..૨૧-૮-૨૦૨૦

એ જિંદગી તારી પરીક્ષા થી,
રીઝલ્ટ મળે ય ના મળે.
હું અહીં જ મોજથી જન્નત કરું,
કેમકે તારી પરિક્ષા પુરી થતી નથી.
જિંદગી તારી પરિક્ષા ના બોજથી,
ખુદ ઈશ્વર પૂછે મરજી મારી હવે.
જાતને એટલી હું ઉન્નત કરું,
કે જિંદગી ની પરીક્ષા માં સફળ રહું...

ભાવના ભટ્ટ અમદાવાદ....

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ