મારી ડાયરી

આજ સુધીનું જિંદગીનું સરવૈયું કરી જોજો,
પોતાની જાતને થોડું મળી જોજો.
શું મેળવ્યું શું ગુમાવ્યું એ હિસાબ કરી જોજો.
હજુય મોડું નથી થયું પારકાં પોતાના નો ભેદ ઓળખી જોજો...
શુભ દિન... જય ગુરુદેવ...
🙏😊🌹

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ