મારી ડાયરી

*મારી ડાયરી* ૨૪-૮-૨૦૨૦ સોમવાર

લાડલીને સમજવા હ્રદય બિછાવવુ પડે, 
લાડલીનાં નિર્મળ પ્રેમ ને સમજવા સંવેદના જગાવવી પડે .
લાડલીને અપનાવવા ભાવનાની 
વ્યાખ્યા દોરવી પડે...
ભાવના ભટ્ટ અમદાવાદ...

Comments