મારી ડાયરી... ૩-૮-૨૦૨૦ સોમવાર

આમ જ ઉંમર ગુજરી રહી છે,  જિંદગીનાં ત્રાજવાના સંબધો સરખા કરવામાં.
ક્યારેક ફરજ ભારે હોય છે.... તો ક્યારેક અરમાન અને ક્યારેક જવાબદારી ભારે પડે છે.... ભાવના ભટ્ટ અમદાવાદ...
શુભ દિન... હર હર મહાદેવ...
🙏😊🌹

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ